Friday, 25 March 2022

Cctv Service center- Dynamic iTech Authorized

 Dahua DVR Repairing services and software center 

Hikvision Service of all models Repairing center 

Cpplus Service dvr Hardware and software solution center 

Ipcamera Repairing services center 

HD camera Repairing center 

DVR date time problem in 1day 200/- 1year warranty 

All DVR Repairing 6month warranty 


Embedded DVR solution in 1day 

Embedded  Net DVR and NVR Repairing 

FLASH, Seria number, solution in Dynamic iTech 

DVR channel problem solution 

DVR logo only 

DVR no display problem 

DVR online hikvision DVR Repairing 

Embedded DVR solution

 Embedded DVR solution 

Chiplevel Repairing solution of DVR Dahua hikvision cpplus and other brands 



6month Repairing warranty

- Repairingમાં 6 month componentની warranty, નવી નાખેલ IC જો 6monthમાં બંધ થાય તો બિજી ફ્રીમાં નાખી આપવામા આવશે. પરંતુ બળી ગયેલ, water damage, કોઈ બિજા પ્રોબમ માટે companyની જવાબદારી રહેશે નહી. ( ફક્ત component ની warranty આવશે.)

- વસ્તુ રિપેરીંગમા આપો ત્યારે સર્કીટનો ફોટો પાડીને રિપેરિંગમા આપવુ, જેથી કઈ વસ્તુ ખરાબ છે નવી IC બદલી છે તે ખ્યાલ આવી શકે. વસ્તુમાં જે પ્રોબ્લમ હોય તે બરાબર લખાવવુ જરુરી છે. IC નો ID/SN change હોઈ શકે છે. Replacement માં ખરાબ પાર્ટ્સ આપી શકાતા નથી.

- CCTV Debug Card and Tester થી બીજા જ દિવસે  અંદાજીત estimate આપવામાં આવે છે, જે વધી શકે છે અથવા વસ્તુ return થઈ શકે છે.
final estimate Repairing કર્યા પછીજ આપી શકાય છે Repairingમા 1કલાકથી લઈ 4 દિવસ જેટલો સમય લાગી શકે છે.( 1week)

- રિપેરિંગમા IC નવી નાખ્યા પછી ટેસ્ટિંગમા વસ્તુ 2 દિવસમાં ફરીથી ખરાબ થશે તો return થશે. 6મહિના કે 1વર્ષ સુધી ચાલે તોજ રિપેરિંગ કરીશુ. IC નો ID/SN change હોઈ શકે છે
વસ્તુમા વધારે ખર્ચો હશે તો રિપેરિંગ નહી કરીયે.

- L4 level Repairing કરવમાં આવતુ હોવાથી return થયેલ વસ્તુ બીજે થવાની કોઈ શક્યતા નથી. PCB બદલવી પડે.
(IC નથી તેવી જાણ થાય તો)  ખરાબ અને બળી ગયેલ નીકાળેલ IC પાછી નાખી શકાતી નથી, જે return થયેલ વસ્તુમા હોતી નથી. Customer satisfaction માટે Company તરફથી અલગથી નવી IC આપવામાં આવી શકે છે.

ચાલુ વસ્તુ કોઈ ઍક પ્રોબ્લમ માટે રિપેરિંગમા આવે તો L4 level Repairingમાં વસ્તુ બંધ થઈ શકે છે. જેની જવાબદારી companyની રહેતી નથી.

Dynamic iTech Authorized Service center
Rakesh Kansara
Mo.9662118956