Wednesday, 13 March 2019

dvr repairing No.1 palce at surat

DVR  રિપેરિંગ માટે Embedded એન્જીનીર નેજ પસંદ કરો સાથે 5 વર્ષ નો અનુભવ  હોય તેવા એન્જીનીર નેજ DVR રિપેરિંગ માં આપો, જેથી તમારાDVR ઓછા ખર્ચે રિપેરિંગ થયી શકે,  જેલોકો ને DVR વિષે ખ્યાલ નથી તેલોકો એક નોર્મલ પ્રોબ્લેમ ના કારણે આખુંજ DVR  ખરાબ કરીને પાછું આપે છે, જે અમારા પાસે આવે છે જે રિપેરિંગ થઇ સકતા નથી.
શા માટે Embedded એન્જીનીર ને DVR આપવું, કારણ કે તેને સોફ્ટવેરે વિશે જ્ઞાન હોય છે, Firmware  વિશે ખ્યાલ હોય છે, પ્રોગ્રામિંગ વિશે ખ્યાલ હોય છે અને DVR ના CODE વિશે ખ્યાલ હોય છે સાથેDVR ના બધા Setting વિશે ખ્યાલ હોય છે.

No comments:

Post a Comment